મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારીએ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું

મોરબી પાલિકાના પરિણામ બાદ હારની નૈતિક જવાબદારી સ્વીકારીને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારીએ તેના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે

Read more