વાંકાનેર: રાતીદેવળી પ્રાથમિક શાળામાં દેશી રમતોનો ઉત્સવ ઉજવવામાં આવ્યો

વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામની રાતીદેવળી પ્રાથમિક શાળામાં તાજેતરમાં રમત-ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રમત-ઉત્સવનમાં વિદ્યાર્થીઓને જુની-પ્રાચીન રમતો જેવી

Read more

વાંકાનેર:દીનાબેન સંઘવીના શૈક્ષણિક વિડીયોને ગુજરાત સરકારની ‘દિક્ષા’માં સ્થાન

વાંકાનેર: રાતેદેવડી ગામની કન્યા શાળામાં આચાર્ય તરીકે ફર્ઝ બજાવતા દિનાબેન સંઘવીના સામાજિક વિજ્ઞાન વિષયના શૈક્ષણિક વીડિયો ભારત સરકારના NCERT અને

Read more

રાજકોટ: લોકડાઉન વચ્ચે પા૨ડી શાળામાં શિક્ષકો દ્વા૨ા બાળકોને પેપ૨ લેવા માટે બોલાવતા ખળભળાટ

૨ાજકોટ: કો૨ોના વાય૨સના ફુંફાડા અને લોકડાઉન વચ્ચે ૨ાજકોટ તાલુકાની પા૨ડીની સ૨કા૨ી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વા૨ા વિદ્યાર્થીઓને શાળા પ૨ પેપ૨ લેવા

Read more

વાંકાનેર: રાતીદેવળી કન્યા પ્રાથમિક શાળાના શિક્ષિકા ડૉ.પાયલબેન ભટ્ટ દ્રારા સોશ્યલ મીડિયા મારફત અપાતુ શિક્ષણ…

નોવેલ કોરોના વાયરસ ને ધ્યાને લઇને ભારતમાં ૨૧ દિવસ લોક્ડાઉન જાહેર કરવામાં આવેલ અને બાદમાં લોક્ડાઉન-2માં વધુ 19 દિવસનુ લોકડાઉન

Read more

વાંકાનેર: કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં “ઉગતા સૂરજના સૂરે દીકરીઓનો આવકાર ” કાર્યક્રમ યોજાયો.

વાંકાનેર: કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માટેલ મુકામે “ઉગતા સૂરજના સૂરે દીકરીઓનો આવકાર ” વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ સફળતા પૂર્વક યોજવામાં આવ્યો

Read more

મોરબી જીલ્લામાં ફરજમાં બેદરકાર આચાર્ય-સીઆરસી ફરજ મોકુફ..!!

મોરબી જિલ્લામાં આવેલા માળીયા તાલુકાના હરીપર પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય દ્વારા પોતાની ફરજમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાથી ડીપીઈઓ દ્વારા આજરોજ

Read more

વાંકાનેર: જુના ગારીયા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ માટે સ્પોર્ટ ડે કમ પિકનિકનું આયોજન કરાયું.

વાંકાનેર તાલુકાના ગારીયા ગામની જુના ગારીયા પ્રાથમિક શાળામાં આચાર્ય ધીરજભાઈ ભરવાડ તેમજ પરમાર હેમાલીબેન, વાણીયા દિપીકાબેન, મકમાણા ઉજ્જૈનકૃષ્ણ, પરમાર હરવિજયસિંહ

Read more