નિસર્ગ વાવાઝોડાનો ગુજરાત માથેથી મોટો ખતરો ટળ્યો, હવે મહારાષ્ટ્ર પર સંકટ

એક તરફ કોરોના માહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ ગુજરાત પર વાવાઝોડાનું સંકટ હતુ જે હવે ટળી ગયું છે.

Read more