મોરબી: માળીયાના નવલખી બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવતા માળીયાના નવલખી બંદર સહિત વિવિધ બંદરો પર ૩ નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યું

Read more