રાજકોટ: મેટોડામાં છરીની અણીએ સોનાના ચેઇનની લૂંટ !!

મેટોડા પોલીસ ચોકીએ ફરીયાદ કરવા પહોંચેલા રાધાબા રાણા સાથે ઉધ્ધતાઇભર્યુ વર્તન, પોલીસે સ્થળ મુલાકાત પણ ન કરી : એસ.પી.ને રજુઆત

Read more

૨ાજકોટ : મેટોડામાં પરાણે બનેલ પ્રેમીએ યુવતીને છ૨ી ઝીંકીયા બાદમાં પોતાના ગળે પણ હુલાવી દીધી..!!

૨ાજકોટ: કાલાવડ ૨ોડ પ૨ મેટોડા જીઆઈડીસીમાં આજ૨ોજ ૨૦ વર્ષીય યુવતીને પરાણે પ્રેમીએ ગળે છ૨ીનો ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ ર્ક્યો હતો.

Read more