સુરત: લૉકડાઉનમાં લોહિયાળ જૂથ અથડામણ, બે વ્યક્તિને ગંભીર ઇજા

સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે પોરિવારનો ઝઘડો રસ્તા પર આવ્યો અને મહિલાઓનો ઝઘડામાં પુરૂષો સામ સામે આવતા લોહિયાળ જૂથ અથડામણ થઈ

Read more

મોરબીથી 1200 પરપ્રાંતીઓને લઈ ઝારખંડ જવા ટ્રેન રવાના…

સમગ્ર ગુજરાતમાંથી પરપ્રાંતીય શ્રમિકોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને પાછલા ચાર દિવસોથી ગુજરાતમાંથી અન્ય રાજ્યોની શ્રમિક એક્સપ્રેસ ટ્રેનો દોડાવવાનું શરૂ

Read more

મોરબી: 6500 પરપ્રાંત્ય મજુરોને વતન જવાની મળી મંજુરી,90 હજારથી વધુ ઑનલાઇન અરજીમાં અટવાયા…

મોરબીમાં પરપ્રાંતિય શ્રમિકોની સ્થિતિ અત્યંત દયનિય થઇ ગઈ છે , જેમાં મોરબીમાં આજદિન સુધી 90 હજાર જેટલા શ્રમિકોની આરોગ્યની તપાસ

Read more

અમદાવાદ બન્યું ભારતનું ‘વુહાન’ : છેલ્લા પાંચ દિવસમાં 100 લોકોનાં મોત

કોરોનાથી સૌથી વધુ મૃત્યુદર મામલે ગુજરાત ત્રીજા સ્થાને : ગુજરાતમાં કુલ મૃત્યુના 73.30% માત્ર અમદાવાદમાં… રાજ્યમાં કોરોના વાયરસેએ કહેર મચાવ્યો

Read more

વિદેશથી લોકોને પ્લેનમાં ફ્રીમાં લવાયા, મજુરોનું ટ્રેનમાં લેવાય છે ભાડુ ! આવો ભેદભાવ કેમ?

# લોકડાઉનમાં ફસાયેલા મજૂરોને સ્પેશ્યલ ટ્રેનથી ઘરે પહોંચાડાઈ રહ્યા છે, પણ રેલવે મંત્રાલય ભાડુ લઈ રહ્યું છે # સોનિયાએ કહ્યું-

Read more

૨ાજકોટ પણ સોમવા૨થી ખુલી જશે: માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમો ફ૨જિયાત

૨ાજકોટ: ઓ૨ેન્જ ઝોનમાં સામેલ થયેલા ૨ાજકોટ મહાનગ૨માં પણ સોમવા૨થી ગ્રીન ઝોનથી માત્ર થોડી ઓછી છુટછાટો સાથે છુટક ધંધા, હે૨સલુન, બ્યુટીપાર્લ૨,

Read more

શ્રમિકોને ઘરે પહોંચાડવા ટ્રેન દોડાવા અંગે વિચાર કરી રહી છે સરકાર

લૉકડાઉનના કારણે અલગ-અલગ રાજ્યોમાં ફસાયેલા લોકોને ગૃહ રાજ્ય સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર ટ્રેન સેવા શરૂ કરવાનું વિચારી રહી છે.

Read more

મોરબી જિલ્લામાં મેડિકલ સ્ક્રીનીંગ કરાવ્યા બાદ જ વતન જવાની પરવાનગી મળશે

જિલ્લા કલેકટરે આંતરરાજ્ય કે અન્ય જિલ્લામાં વતન જવા માટે નિયત કરી ગાઈડલાઈન મોરબી : મોરબી જિલ્લા કલેકટર દ્વારા આંતરરાજ્ય કે

Read more

રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 4082, રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે છે

ગાંધીનગર. રાજ્યમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 16 દર્દીના મોત થયા છે. જ્યારે 93 દર્દી સાજા થયા

Read more

સુરતમાં વાંકાનેર મોમીન જમાત વેલ્ફેર સોસાયટી દ્વારા દરરોજ 1600 લોકોને ભોજન પીરસાય છે

સુરત: દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાય છે ત્યારે મધ્યમ વર્ગ અને ગરીબ લોકો ભારે મુસીબતમાં મુકાઈ ગયા છે, આ સમયે

Read more