રાજકોટમાં કિસાન સંમેલનની મંજૂરી રદ, કાર્યક્રમ મોકૂફ 

રાજકોટ: દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેકટર પરેડ દરમિયાન થયેલી હિંસાના પગલે રાજકોટમાં કિસાન સંમેલનને આપેલી મંજૂરી રાજકોટ પોલીસે રદ કરી

Read more