૨ાજકોટ પણ સોમવા૨થી ખુલી જશે: માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમો ફ૨જિયાત

૨ાજકોટ: ઓ૨ેન્જ ઝોનમાં સામેલ થયેલા ૨ાજકોટ મહાનગ૨માં પણ સોમવા૨થી ગ્રીન ઝોનથી માત્ર થોડી ઓછી છુટછાટો સાથે છુટક ધંધા, હે૨સલુન, બ્યુટીપાર્લ૨,

Read more

કોરોનાનો ભોગ બનેલા વૃધ્ધાના મૃતદેહની તકેદારીપૂર્વક દફનવિધિ

મૃતદેહને પ્લાસ્ટીકની બેગમાં પેક કરાયો: વૃધ્ધાના બે આપ્તજનોને ડીસઈન્ફેકરન્ટ સ્પ્રે કરી પીપીઈ કીટ પહેરાવી દફનવિધિમાં હાજર રખાયા રાજકોટ મહાનગરના જંગલેશ્વર

Read more

જંગલેશ્વરમાં કરફયુ હટાવાઇ : પોલીસે મોબાઈલ ATM સહિતની તમામ સુવિધા પૂરી પાડી

રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાના કેસો વધતા પોલીસને કરફયુ લાદવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા જંગલેશ્વરના લોકોની તમામ જરુરિયાતો પૂરી

Read more

રાજકોટમાં આજે નવા બે કેસ પોઝિટિવ : બન્ને મહિલા જંગલેશ્વરની

રાજકોટ : રાજ્યમાં આજે ૫૫ નવા કેસ આવ્યા જેમાંથી અમદાવાદ માં જ ૫૦ કેસ સામે આવ્યા. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય

Read more

રાજકોટમાં એક કોરોના પોઝિટિવ: પાટણ અને સુરતમાં એક-એક કોરોનાના દર્દીનુ મૃત્યુ

રાજકોટમાં સાત દિવસે શાંતિ બાદ આજે કુલ ૨૭ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 26માં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને એક

Read more

જંગ જીત્યો ! ગુજરાતના પ્રથમ દર્દીએ કોરોનાને મ્હાત આપી : હોસ્પિટલમાંથી આવ્યા ઘરે

18 માર્ચે દાખલ કરાયા બાદ 16 દિવસે જંગલેશ્વરનો યુવાન ઘેર પરત : સરકારી એમ્બ્યુલન્સમાં વ્હેલી સવારે કાર્યવાહી : ઘરબહાર પોલીસ

Read more

ગુજરાતનો પ્રથમ કોરોના પોઝિટિવ રાજકોટના નદીમને આજે કરાશે ડિસચાર્જ

૧૪ દિવસની સઘન સારવાર બની કામયાબ આજે સવારે કરાશે ડીસ્ચાર્જ…. રાજકોટ: સમગ્ર ગુજરાત અને રાજકોટમાં પ્રથમ કોરોના વાયરસ કેસ નદીમ

Read more

જંગલેશ્વર વિસ્તારમાં 90 પરિવારોને અનાજ અપાયું : કેશ ડોલ્સ ચુકવણા શરૂ

રાજકોટ: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝીટીવનો એક કેસ મળી આવ્યા બાદ સમગ્ર વિસ્તાર લોક ડાઉન કરી દેવામાં આવ્યો છે. આ

Read more

૨ાજકોટના જંગલેશ્વ૨માં કો૨ોનાગ્રસ્ત યુવકના મકાન નજીકનો વિસ્તા૨ કલસ્ટ૨ કન્ટેઈનમેન્ટ

૨ાજકોટ: ૨ાજકોટમાં જંગલેશ્વ૨ના ૩૨ વર્ષના યુવકને કો૨ોના પોઝીટીવનો ૨ીપોર્ટ આવ્યો છે અને તેના પગલે બે દિવસથી આ૨ોગ્ય તંત્ર સમગ્ર વિસ્તા૨માં

Read more

જંગલેશ્વરમાંથી ગૂમ થયેલી બાળકીને ગણતરીની કલાકોમાં શોધી પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી સાંજે ગુમ થયેલી ત્રણ વર્ષની માસુમ બાળકીને ગણતરીની કલાકોમાં હેમખેમ શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

Read more