જેતપર અને માળીયામાં આઇસોલેશન વોર્ડ બનાવવાની કામગીરી શરૂ

માળીયામાં પણ હવે કોરોનાનો પગપેસારો થતા આરોગ્ય તંત્ર વધુ સાબદુ બન્યું: માળીયા અને જેતપરમાં 6-6 ડોકટરોની ટીમ ખડેપગે રહેશે. મોરબી

Read more

વાંકાનેર: કોઠી ગામના કોરોના શંકાસ્પદ કેસનો રિપોર્ટ આવ્યો નેગેટિવ

વાંકાનેર તાલુકાના કોઠી ગામે ગઈ કાલે એક યુવાનને શરદી તાવ માથું દુખવાના લક્ષણો જણાતા અને તેમની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સુરતની હોવાથી

Read more

વાંકાનેર: કોઠી ગામમાં એક કોરોના શંકાસ્પદ કેસ, આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો

વાંકાનેર તાલુકાના કોઠી ગામે એક યુવાનને શરદી તાવ માથું દુખવાના લક્ષણો જણાતા અને તેમની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સુરતની હોવાથી વાંકાનેર સિવિલ

Read more

દિલ્હીમાં નિઝામુદિન ગયેલા મોરબી તાલુકાના 3 લોકો આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા…

મોરબી : મોરબી તાલુકાના 3 લોકો દિલ્હીના નિઝામુદિન ગયા હોવાનું સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. આ ત્રણેય

Read more

મોરબી: કોરોનાના શંકાસ્પદ બાળક સહિત 3 કેસ નોંધાયા

મોરબી : મોરબી જિલ્લામાં હજુ કોરોનાનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પરંતુ ગઈ કાલે એક નાના બાળક સહિત 3 લોકોમાં

Read more

કોરોનાની સારવાર માટે 50 આઈસોલેશન બેડ અર્પણ કરતી ગુજરાતની પ્રથમ ક્રાઈસ્ટ હોસ્પિટલ

તમામ પ્રકારના મેડિકલ ઇક્યુપમેન્ટ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ વેલટ્રેઇન્ડ નર્સિંગ સ્ટાફ તથા પેરામેડિકલ સ્ટાફની ટીમ ખડેપગે રાજકોટ માધાપર સ્થિત 150 બેડ

Read more

૨ાજકોટ: વધુ બે શંકાસ્પદ આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા.

૨પ લોકો ક્વો૨ન્ટાઈન : ૨૪૭ લોકો ઓબ્ઝર્વેશન હેઠળ : આઈસોલેશન વોર્ડમાં કુલ પાંચ દર્દી ૨ાજકોટ: કો૨ોના વાય૨સના વધતા ગભ૨ાટ વચ્ચે

Read more

ગુજરાતમાં કોરાનાના છ નવા કેસ: 13 પોઝીટીવ થયા

રાજયમાં વાયરસે ગતિ પકડતા ચિંતા વધી હોવાનો સંકેત: કોરોનાના બીજા અને ત્રીજા તબકકા વચ્ચે પસાર થઈ રહયા છીએ: ગમે તે

Read more

કોરોના વાયરસને લઈ એલર્ટ, રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડ ઊભો કરાયો

રાજકોટ એરપોર્ટ પર પણ સાવચેતીના ભાગરૂપે મુસાફરોનું ખાસ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ : કોરોના વાયરસના કહેર વચ્ચે તંત્ર

Read more