રાજકોટ DDOનો નવતર પ્રયોગ : હોમ ક્વૉરન્ટીન લોકોના વાહનોની ચાવી જમા લેવાશે

હોમ ક્વૉરન્ટીનમાં રહેલી વ્યક્તિએ વાહનોની ચાવી ગ્રામ પંચાયતમાં જમા રહેશે, અન્ય કોઈ વ્યક્તિ વાહન આપશે તો ફરિયાદ થશે. રાજકોટ :

Read more