અંતે… પ્લાઝમા થેરેપી થશે શરૂ: રાજકોટની 3 ખાનગી બ્લડ બેંક સહિત સૌરાષ્ટ્રની 7 બ્લડ બેંકને તાત્કાલીક પરમીશન

મુખ્યમંત્રીના હોમટાઉન એવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રની એક પણ ખાનગી વોલેન્ટરી બ્લડ બેંકોને પ્લાઝમા કલેકટ કરવાની અત્યાર સુધી મંજુરી આપવામાં આવી

Read more