Good News: કાલે આકાશ ચોખ્ખું અને પવન મધ્યમ રહેશે.

આવતી કાલે ઉત્તરાયણનો પર્વ શરૂ થવાનો છે ત્યારે આજે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદી છાંટા પડ્યા છે. ત્યારે પતંગરસિયાઓ અને ખેડૂતોમાં

Read more