હડમતીયા ગામે ખેડૂતને સઘ્યારો આપતી ગ્રાહક સુરક્ષાની ટીમ, હજુ PGVCLના કોઈ વાવળ નથી.

ટંકારાના હડમતીયા ગામે ઇલેક્ટ્રિક લાઈનમાં શોર્ટસર્કિટના કારણે લાગેલી આગથી ખેતરમાં મોટું નુકશાન થયું, ગ્રાહક સુરક્ષાની ટીમે સ્થળની મુલાકાત લીધી… ટંકારા

Read more

મધમાખીનો હુમલો: ખેતરમાં કપાસ વીણી રહેલા 15 મજૂરોને કરડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા.

લીંબડી તાલુકાના સમલા અને લક્ષ્મીસર ગામ પાસે ખેતરોમાં કપાસ વીણી રહ્યા હતા. ત્યારે તેવા સમયે અચાનક ખેતરમા મધ ઉડવાના કારણે

Read more

લીંબડીના કટારીયા ગામે કરૂણ ઘટના: વીજળી પડતા પિતા-પુત્ર અને મહિલાનું મોત

ખેતરમાં કામ કરતા પરિવાર પર વીજળીરૂપી કાળ ત્રાટકયો લીંબડી તાલુકાના કટારીયામાં વીજળી પડતા પિતા-પુત્ર અને મહિલા સહિત ત્રણના મૃત્યુ થતા

Read more

ટંકારા: કલ્યાણપરમાં ખેતરના શેઢા પર ટોચે ટીટોડીએ ઈંડા મુક્યા

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામમાં આવેલ એક ખેતરના શેઢા પર ટોચે ટીટોડીએ ઈંડા મુક્યા છે. સામાન્ય રીતે, વૈશાખ માસના અંતમાં ટીટોડી

Read more

ટંકારા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ જગદીશભાઈ દુબરીયાની વાડીએ ઉભા ઘંઉમા લાગી આગ…

ટંકારામાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની વાડીમાં ઉભા ઘંઉમાં આગ લાગતાં ઘઉંનો પાક બળીને ખાખ થઇ ગયો છે. મળેલી માહિતી મુજબ

Read more

વાંકાનેર: ઘીયાવડના વાડી વિસ્તારમાંથી રૂ.49.500 રોકડ સાથે એક મહિલા સહિત આઠ શકુનિ ઝડપાયા

By શાહરુખ ચૌહાણ -વાંકાનેરવાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામની વાડીમાં ચાલતા જુગારધામ પર વાંકાનેર તાલુકા પોલીસ દરોડો પાડતા આઠ શકુનિઓ ઝડપાયા છે.

Read more

ચોટીલામાં વાડીના સેઢા મામલે થઈ માથાકુટ અને પછી…ચા૨ ઘવાયા

ચોટીલાના કાબ૨ણ ગામે સીમ-જમીનના શેઢા મામલે બે જુથ વચ્ચે સામ-સામી મા૨ામા૨ી થતાં ચા૨ લોકો ઈજાગ્રસ્ત થતાં સા૨વા૨માં ખસેડાયા હતા. જેની

Read more

તરઘડી ફાર્મ હાઉસમાંથી જુગાર રમતા રૂ.7.31 લાખના મુદામાલ સાથે 8 પકડાયા

સૌરાષ્ટ્રમાં ભીમ અગીયારસના એક સપ્તાહ પૂર્વે જુગારની મોસમ ખીલી છે જેમાં રાજકોટ જિલ્લામાં બે સ્થળે જુગારના દરોડા પાડયા છે. પડધરીના

Read more

ટંકારા વિસ્તારમાં તરબૂચ-ટેટીનું વાળામાં વાવેતર કરતાં ખેડૂતોની માઠી

રાજ્યોમાં લોકડાઉન અને રાત્રી કરફ્યૂની સ્થિતિમાં ડિમાન્ડ નથી અને હોલસેલ વિક્રેતાઓ ખરીદી કરવા આવી શકતા નથી. By Jayesh Bhatasana –

Read more