દિવાળીના દિવસે જ સૌરાષ્ટ્ર-કચ્છની ધરા ધ્રુજી: ભૂકંપનું કેન્દ્રબિંદુ દ્વારકાથી 223 કિમી ઉત્તરમાં

4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો દિવાળીના દિવસે જ ગુજરાતમાં કચ્છની ધરા 4.8ના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ

Read more

વાંકાનેર: રાત્રે સવાનવ વાગ્યાની આસપાસ ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો.

વાંકાનેર: આજે રાત્રે વાંકાનેર પંથકમાં સવાનવ વાગ્યાની આસપાસ ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. લોકોએ આપેલી માહિતી મુજબ પાંચ થી છ

Read more

ઉપલેટામાં સવારે 8.23 વાગ્યે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો.

ભૂકંપના આંચકાથી કોઈ જાનહાનિ નહીં, લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધ્યું છે. આજે સવારે ઉપલેટામાં

Read more

કચ્છ-સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા…

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે. કચ્છમાં ગઈકાલે મોડી રાત્રે બે વાગ્યાને ત્રણ મીનિટે 2.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો

Read more

24 કલાકમાં ભૂકંપના 6 આંચકા

2.9ની તીવ્રતાના તાલાલામાં નોંધાયેલા આંચકાથી ફફડાટ: રાજકોટમાં એક અને કચ્છમાં ચાર વાર ધરા ધ્રુજી… સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા 24 કલાક

Read more

ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ, 5.3ની તીવ્રતાના ભૂકંપ બાદ આવ્યા 6 આફ્ટર શોક

ગઈકાલ રાત્રે 8:13 વાગ્યે ભૂકંપના આચકા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આવ્યા હતા, ત્યારબાદ 6 આફ્ટરશોક આવ્યા હતા આ આફ્ટરશોક તમામ જગ્યાએ અનુભવ્યા

Read more

ગુજરાતમાં 5.3 રિક્ટર સ્કેલનો અનુભવાયો ભૂકંપનો આંચકો, લોકો ઘર બહાર દોડી આવ્યા

વાંકાનેર: આજે સાંજે 8:13 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા વાંકાનેર આજે સાંજે 8 13વાગ્યે વાંકાનેર શહેર અને તાલુકામાં ભૂકંપના જોરદાર

Read more

૨ાજકોટમાં વહેલી પ૨ોઢે 2.4ની તીવ્રતાનો ભુકંપ

૨ાજકોટ: સૌ૨ાષ્ટ્રમાં શિયાળાની ૠતુમાં છાશવા૨ે ધ૨તીકંપના કંપનો અનુભવાઈ ૨હયા છે અગાઉ પણ કચ્છ અને તાલાળા(ગી૨) વિસ્તા૨માં ધ૨તીકંપના આંચકા નોંધાયા છે

Read more

ટંકારામાં સવારે વરસાદી માહોલ બાદ બપોરે એક સાથે ચાર ભૂકંપના આંચકા

By Jayesh Bhatashna (Tankara) ટંકારા : ટંકારામાં સવારનો સૂરજ ઊગ્યો ત્યારે વરસાદી માહોલ સર્જાયો હતો. બપોર બાદ 2001ની યાદ ફરી

Read more