રાજકોટમાં બાળકીએ રબરનો ટુકડો નાકમાં નાખી દીધો !!! અને પછી….

3 મહિના પછી ENT સર્જને ગણતરીની મિનિટમાં બહાર કાઢ્યો ! રાજકોટ: મદનભાઈ ત્રિવેદીની 10 વર્ષની પુત્રી સુહાનીએ ત્રણ મહિના પહેલાં

Read more

વાંકાનેરમાં BSNLના જનરલ મેનેજરના નામે તબીબોને છેતરવા કાવતરું ગોઠવ્યું ! પણ પહોંચી ગયા હવાલાતમાં !!

વાંકાનેરમાં બીએસએનએલ જનરલ મેનેજરના નામ તથા હોદ્દાનો ખોટો ઉપયોગ કરીને બે ડોક્ટરોને ખોટી ઓળખ આપીને લાખોની છેતરપિંડી આચરવા કારસો ઘડ્યાનું

Read more

હાશ ! આખરે ટંકારા સરકારી હોસ્પિટલને 16 વર્ષ પછી એમડી ડોક્ટર મળ્યા !!

માંદગીના બિછાને પડેલા ટંકારા સરકારી દવાખાનામાં એમડી ડોક્ટરની નિમણુંક માટે લાંબા સમયથી ઉઠેલી માંગને અંતે નવનિયુક્ત ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ

Read more

વાંકાનેર-દેવદયામાં કાન-નાક-ગળાની રાહતદરે સુવિધાઓ આપતો વિભાગ શરૂ કરાયો

વાંકાનેર: બંધુસમાજ દવાશાળાનું સંચાલન વર્ષ ર૦૦૧ થી દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલન કરે છે, આ ટ્રસ્ટ સંચાલિત દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટર (બંધુસમાજ

Read more

લે બોલ,બિહારના ‘પાડા ડોક્ટર’ને વાંકાનેરના લોકોના આરોગ્યની ચિંતા થઈ !!

સરતાનપર – રાતાવીરડા રોડ ઉપર ડીગ્રી વગર દવાખાનું ખોલ્યું હતું, પોલીસે પક્કડી પાડ્યું. વાંકાનેર : બિહારના એક પાડા ડોક્ટરને વાંકાનેરના

Read more

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 5 બોન્ડેડ ડોક્ટરની નિમણુંક

જેઓએ રાજયની મેડીકલ કોલેજમાં દાખલ થતી વેળાએ તેમનો તબીબી સ્નાતક અભ્યાસક્રમ (MBBS) પુર્ણ કર્યા બાદ રાજયના ગ્રામ્ય વિસ્તારમાં એક વર્ષ

Read more

મોરબી જિલ્લાના દરેક તાલુકાને રેગ્યુલર THO મળ્યા…

મોરબી જિલ્લાના દરેક તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસરનો PHCના ડોક્ટરને ચાર્જ આપીને ગાડું ધપાવવામાં આવી રહ્યું હતું. હવે કેટલાક વર્ષો બાદ

Read more

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ડૉક્ટર વગરની: 2 ડૉક્ટર કોરોના પોઝિટિવ, 1 ટ્રેનિંગમાં, દર્દીઓ રામ ભરોસે !

By શાહરૂખ ચૌહાણ -વાંકાનેરમોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને વાત કરીએ મોરબી જીલ્લાના વાંકાનેરની

Read more

૨ાજકોટના 30 નામાંક્તિ તબીબો કો૨ોના સંક્રમિત

૨ાજકોટમાં છેલ્લા બે દિવસથી કો૨ોનાનો ૨ીતસ૨ વિસ્ફોટ થયો હોય તેમ નવા દૈનિક કેસ બેવડી સદીની નજીક પહોંચી ગયા છે ત્યા૨ે

Read more

સુવિધા વિનાના ટંકારા PHCમા એમડી ડોક્ટર ફાળવવા જીલ્લા પંચાયતના સદસ્યની રજૂઆત

By જયેશ ભટાસણા – ટંકારા૧૭ વરહથી એક લાખની વસ્તીને એક એમડી ડોકટર ન હોવાથી સામાન્ય અને મધ્યમવર્ગીય લોકોને રાજકોટ અને

Read more