દિવમાં એકાએક બે ઇંચ તોફાની વરસાદ ખાબક્યો

દિવ: તા.2 મહા વાવાઝોડાને પગલે દિવ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. દિવમાં એકાએક બે ઇંચ તોફાની વરસાદ ખાબક્યો છે.

Read more