વાકાંનેરમાં બુધવારે જીમ સેન્ટરનું કલેક્ટરના હસ્તે લોકાર્પણ

વાકાંનેર : રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકા સ્તરે ફીટનેશના સાધનો સભર સ્વાસ્થ્ય કેન્દ્ર શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

Read more