વાંકાનેર: સ્વરાજ ડેરીની ગાડી બોલેરો પિકઅપનું ટાયર ફાટતા અકસ્માત

વાંકાનેર: સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી ડેરીમાં ચાલતા દુધના વાહનનું ટાયર ફાટતાં અકસ્માત થયું હતું, ગાડી ટોટલ લોસ થઈ ગઈ છે,

Read more