વાંકાનેર: પાંચદ્વારકા ગામની સીમમાંથી 3,95 લાખની કિંમતનો દારૂ પકડાયો

વાંકાનેર : વાંકાનેરના પાંચદ્વારકા પાસે પોલીસે દરોડો પાડીને એક બોલેરોમાંથી રૂ. 3.95 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ બનાવમાં

Read more

મિતાણા: કૌટુંબિક કારજમાં પિરસવા મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી: 10ને ઇજા

ટંકારા : ટંકારામાં મિતાણા ગામે કારજ વખતે પિરસવા મામલે બે પરિવારો વચ્ચે ડખ્ખો થતા સશસ્ત્ર મારામારી થઈ હતી. બને પરિવારો

Read more

વાંકાનેર: ખેતરમાં માલઢોર ચરાવવા મામલે આધેડને ધમકી આપી

વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે ખેતરમાં માલઢોર ચરાવવા મામલે આધેડ સાથે ઝપાઝપી કરી બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની

Read more

રાજકોટ: પ્રેમી બહારગામ હોવાથી તેના મિત્રોએ સગીરા પર આચર્યું દુષ્કર્મ

રાજકોટ: શહેરના આકાશવાણી ચોક પાસે રહેતી ધો.10માં અભ્યાસ કરતી સગીરા ઘરે માતા સાથે ઝઘડો કરી નીકળી ગયા બાદ સગીરાએ પ્રેમીની

Read more

રાજકોટ: લાલપ૨ી ગામમાં ભ૨વાડ પ૨ બે અજાણ્યા શખ્સનો ધોકા વડે હુમલો

રાજકોટ: શહે૨ના સહકા૨ સોસાયટી શે૨ી 05 માં ૨હેતો મેહુલ કાળુ જાદવ (ઉ.વ.17) નામનો ભ૨વાડ યુવક સાંજે પોતાના નાના ભાઈ દિનેશ

Read more

ફરિયાદ: સાસરિયાએ તું વાંજણી છો કહી પરિણીતાને કાઢી મુકી.!

રાજકોટ: શહેરના યુનિવર્સિટી રોડ પર શાંતિનગરમાં રહેતી પરિણીતાને સંતાન પ્રાપ્તિ ન થતા સાસરિયાઓએ તું વાંઝણી છો કહી ઘરમાંથી કાઢી મૂકતા

Read more

20 જાન્યુઆરીએ ભ૨વાડ સમાજના સમુહલગ્ન: તૈયા૨ીઓ પુરજોશમાં

ગોપાલક સમુહલગ્ન સમીતી દ્વા૨ા તા૨ીખ 20મી જાન્યુઆરીના રોજ યોજાના૨ 22માં સમુહલગ્નમાં ભ૨વાડ સમાજના ધર્મગુરૂ મહામંડલેશ્વ૨ પ૨મ પુજય ઘનશ્યામપુ૨ીબાપુ સહિતના સંતો-મહંતો

Read more

રાજકોટ: કોઠારીયા સોલવન્ટ પાસે પવા ભરવાડની લાંશ મળી

રાજકોટ: કોઠારીયા ગામના પાણીના ટાંકાથી કોઠારીયા સોલવન્ટ ફાટક તરફ જતા રસ્તા પર વચમાં આવતા આદર્શ ગ્રીન પાર્કના બોર્ડની સામે ખુલ્લા

Read more