કુવાડવા: બેટીમાં પાઇપ અને કુહાડી વડે મારામારી: ચારને ઇજા

હીરાસરનો યુવાન બેટી ગામે વેરો ભરવા ગયા બાદ અહીં બેઠેલા શખ્સો સાથે બોલાચાલી થયા બાદ મારામારી: માતા-પુત્ર સામાપક્ષે પિતા-પુત્રને ફ્રેક્ચર

Read more