રાજકોટ: માત્ર 4 સેકન્ડમાં 1.43 લાખ રોકડની ચોરી કરી ચોર ફરાર થઇ ગયો..!!

રાજકોટ : શહેરનાં બાપુનગર વિસ્તારમાં જાહેરમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

Read more