એમ્બો ગ્રેનાઈટોમાં ચાલતા જુગારધામ ઉપર LCB ત્રાટકી: રૂ.4 લાખની રોકડ સાથે 12ની ધરપકડ

વાંકાનેર : વાંકાનેરમાં સરતાનપર રોડ પર આવેલા સીરામીકના કારખાનામાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે રેડ કરીન 12 શખ્સોની અટકાયત કરી છે.

Read more