સિવિલના ગાયનેક વિભાગમાં ફરજ બજાવનાર અલ્ફિયા માથકિયા બન્યા કોરોના વોરિયર્સ

વાંકાનેરના મુસ્લિમ સમાજની યુવતી બની કોરોના યોધ્ધા રાજકોટની સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં નર્સ તરીકે ફરજ બજાવનાર કોરોના વોરિયર્સ બન્યા છે.

Read more