વાંકાનેર તાલુકાનું ધોરણ 10નુ 65.18 ટકા પરિણામ: A1 ગ્રેડમાં 5 વિદ્યાર્થી

આજે ગુજરાત બોર્ડનું ધોરણ 10નુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. ગત શાલ કરતાં આ વખતે બોર્ડનું પરિણામ નબળું આવ્યું છે.

Read more