મહેસુલી કાયદામાં સુધારો: નવી શરતની જમીનની સીધી બીનખેતી કરાવી શકાશે,એક જ અરજીમાં તમામ કામ

ગુજરાત સરકારનું વધુ એક આવકાર્ય કદમ: અરજદારોની હાલાકી ઘટશે : બિનખેતી, પ્રિમિયમ, હેતુફેર ઉપરાંત બોજા નોંધ, મુકિત-વારસાઇના કામો ઘર બેઠા

Read more