ટંકારા નજીક દ્વારકા ફુલડોલ ઉત્સવમાં જતા યાત્રિકો માટે સેવા કેમ્પો ધમધમ્યા

મોટી સંખ્યામાં પદયાત્રિકો ઉમટી પડયા : મીની ભવનાથ જેવું દ્રશ્ય સર્જાયું : ટંકારામાં ઠેરઠેર સેવાની છાવણી નાખીને પદયાત્રિકોને સેવા કરતા

Read more