તને કોઈની હવા છે? તેમ કહીને ત્રણ શખ્સોએ યુવકને લમ્ધારિ નાખ્યો.!

૨ૈયાધા૨ના મા૨વાડીનગ૨નો બનાવ: યુવક બેઠો હતો ત્યા૨ે આ૨ોપી તેના પગ પ૨થી સાઈકલ ચલાવીને જતો ૨હેતા માથાકુટ થઈતી ૨ૈયાધા૨ના મા૨વાડીનગ૨માં ઘ૨

Read more

રાજકોટ: સંક્રાતના દિવસે બે જૂથ વચ્ચે મારામારી, લાકડી,સોડા બોટલ ઉડી…

વિડિયો વાયરલ: બે જૂથો વચ્ચે જાહેરમાં મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. રાજકોટ : સંક્રાતના દિવસે બે જૂથો

Read more

વાંકાનેર: રિસામણે બેસેલી પત્નીને પતિ અને દિયરે રસ્તામાં મારી.!

વાંકાનેર : વાંકાનેરમાં માવતરને ઘેર રિસામણે બેસેલી પરિણીતાને રસ્તામાં આંતરીને પતિ તથા દિયરે બોલાચાલી બાદ હુમલો કરતા ઘવાયેલી પરિણીતાએ પોલીસમાં

Read more

વાંકાનેર: લુણસરમાં વાડીના સેઢે ફેન્સીંગ માટે સીમેન્ટના થાંભલા ખોડવા બાબતે થઈ મારામારી

વાંકાનેર : લુણસરમાં વાડીના સેઢે ફેન્સીંગ માટે સીમેન્ટના થાંભલા નાખવા મામલે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં બે ત્રણ

Read more

વાંકાનેર: અરણીટીંબા ગામે બે પડોશીઓ વચ્ચે બઘડાટી:સામસામી ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે શેઢાની તકરારમાં બે પડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી બાદમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા

Read more

વાંકાનેર : રાતિદેવળીમાં સામાન્ય બાબતે યુવાનને માર મારી કાર અને પીકઅપમાં તોડફોડ કરી.

વાંકાનેર : વાંકાનેરમાં સામાન્ય બાબતે યુવાન પર ચાર શખ્સોએ હુમલો કરીને તેના કાર તથા પીકઅપ વાહનમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ

Read more

વાંકાનેર: જામસરમાં ખેતરમાં ભેંસો ઘુસી જતા થઈ ગઈ મારામારી.!!

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જામસર ગામમાં ખેતરમાં ઘુસી ગયેલ ભેંસોને કાઢવાનું કહેતા મારામારી થઇ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

Read more

વાંકાનેર: તીથવામાં લીવ ઇન રિલેશન શિપ મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે લીવ ઇન રિલેશનશિપ મુદ્દે બે જૂથ વચ્ચે હિસંક અથડામણ થઈ હતી.બાદમાં બન્ને પક્ષે સામસામી

Read more