Placeholder canvas

વાંકાનેરમાં સ્વરાજની ‘મજેદાર મલાય’ પાંચ કાઉન્ટર પર ઉપલબ્ધ

સ્વરાજની મજેદાર મલાઈ રમજાન માસ દરમિયાન 250 રૂપિયે કિલો મળશે, પ્રતિ કિલો રૂપિયા 50નું ડિસ્કાઉન્ટ…

(Sponserd Artical) વાંકાનેર: હાલમાં ચાલતા રમજાન માસમાં ખાસ કરીને રોઝદારોમાં સ્વરાજની મજેદાર મલાઈની બજારમાં ખૂબ ડિમાન્ડ થઈ રહી છે ત્યારે સવરાજ ડેરી એ પોતાના માનવતા ગ્રાહકોની અનુકૂળતા માટે વાંકાનેરમાં એક જ નહીં પણ પાંચ કાઉન્ટર પર સ્વરાજની મજેદાર મલાઈ ઉપલબ્ધ કરી છે.

હવે વાંકાનેરના સ્વરાજની મજેદાર મલાઈના ચાહકોને પોતાની નજીકના કાઉન્ટર પરથી મલાઇ ખરીદી શકશે સાથોસાથ સ્વરાજ ડેરી તરફથી… આ પવિત્ર રમઝાન મહિનામાં મુસ્લિમ બિરાદરો અને તમામ લોકો માટે સ્વરાજ ડેરી તેમની મજેદાર મલાઈમાં જાહેર કરેલી ખાસ ઓફર 300ને બદલે 250 રૂપિયે કિલ્લો મળશે. આ ઓફર પુરા રમજાન માસ દરમિયાન ચાલુ રહેશે.

વાંકાનેરમાં કયાંથી મળશે સ્વરાજની મજેદાર મલાઈ…?

સમીર ટ્રેડર્સ, માર્કેટ ચોક, વાંકાનેર. 92650 64879

રાજ સુપર માર્કેટ, વાંકાનેર. 97276 95252

કિશાન સુપર માર્કેટ, ને.હાઇવે, વાંકાનેર. 99138 97480

KMC માર્ટ, ગ્રીનચોક, વાંકાનેર. 98799 46592

એમ.એસ.ટ્રેડિંગ, દાણાપીઠ ચોક, વાંકાનેર. 93599 31460

મલાઈ ઉપરાંત સ્વરાજની છાશ,દહીં,ઘી,માખણ અને ઉચ્ચ ગુણવત્તા સભર દૂધ ઉપરાંત સ્વરાજના અન્ય પ્રોડક્ટ પણ રેગ્યુલર ભાવે ઉપલબ્ધ છે જ…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો