Placeholder canvas

કોંગ્રેસે જિલ્લા પંચાયતની ૪ તાલુકા પંચાયતની 11 જ્યારે ભાજપે જિલ્લા પંચાયતની 2 તાલુકા પંચાયતની 13 સીટ જીત્યું

વાંકાનેર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાંકાનેર તાલુકાની તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મત ગણતરી પૂરી થઇ ચૂકી છે. આજે લોકોએ આપેલા ચુકાદામાં વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપ પ્રથમ વખત સત્તાસ્થાને આવશે.

તાલુકા પંચાયતની સીટો

આ સીટ પર ભાજપ વિજેતા થયુ.

ગાંગીયાવદર, સરધારકા, રાતડીયા, ચિત્રખડા, ઢુવા, જેતપરડા, માટેલ, કણકોટ, ખખાણા, હશનપર, પંચાસર, પંચાસીયા અને પીપળીયારાજ

આ સીટ પર કોંગ્રેસ જીત્યું

ચંદ્રપુર,ગારીયા, મહીકા, મેસરીયા, કોઠી, રાજાવડલા, રાતીદેવડી, અરણીટીંબા, સીંધાવદર અને તીથવા

જિલ્લા પંચાયતનું પરિણામ

આ સીટો ભાજપ જીત્યું
ઢુવા અને રાતિદેવળી
આ સીટો કોંગ્રેસ જીતી
ચંદ્રપુર, મહીકા, રાજાવડલા અને તીથવા

આ સમાચારને શેર કરો