રાતીદેવરી જિલ્લા પંચાયત સીટ 653 મતે ભાજપ અને રાતીદેવળી તાલુકા પંચાયત સીટ કોંગ્રેસ જીતી ગયું

રાતીદેવરી જિલ્લા પંચાયતની સીટ ભાજપના ઉમેદવાર જાહેર અબ્બાસ શેરસિયા તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર સામે 653 જીતી ગયા છે.

રાતેદેવળી તાલુકા પંચાયતની સીટ કોંગ્રેસના ઉમેદવાર રોશનબેન

માથકીયા 359 મતે જીતી ગયા છે.

આ સમાચારને શેર કરો
  • 81
  •  
  •  
  •  
  •  
  •  
    81
    Shares