Placeholder canvas

રાજકોટમાં કોરોના હાહાકાર: આજે વધુ ૨૨ પોઝિટિવ કેસ, કુલ કેસ ૩૬૦

રાજકોટ: તા. ૧૦-૭-૨૦૨૦ ના સાંજના ૫:૦૦ વાગ્યાથી તા. ૧૧-૭-૨૦૨૦ ના બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં કુલ ૨૨(બાવીસ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

(૧) જયદિપસિંહ જગદીશસિંહ જાડેજા (૩૭/પુરૂષ)
સરનામું : ગોંડલ રોડ, રાજકમલ પેટ્રોલપંપ પાછળ, રાજકોટ
(૨) જુલી જયદિપ રાઠોડ (૩૩/સ્ત્રી)
સરનામું : એચ-૧૭, શીતલ પાર્ક, બજરંગવાડી પાસે, રાજકોટ
(૩) અરવિંદભાઈ જયંતીલાલ ઝીંઝુવાડિયા (૬૭/સ્ત્રી)
સરનામું : બ્લોક ૩/સી, કવા. નં. ૪૯૯, આનંદનગર કોલોની, જાગનાથ મંદિર સામે, રાજકોટ
(૪) હાર્દિક નાગજીભાઈ સોરઠીયા (૩૦/પુરૂષ)
સરનામું : રાધે ગોવિંદ – ૧, ગુલાબ વિહાર, બીગ બજાર પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ
(૫) પાટલીયા વત્સલ (૨૪/પુરૂષ)
(૬) હુમંતભાઈ સવજીભાઈ વાળા (૫૪/પુરૂષ)
સરનામું : ૧૦-સુખસાગર સોસાયટી, રાજકોટ
(૭) ચેતનભાઈ બાબુભાઈ પરમાર (૪૧/પુરૂષ)
સરનામું : આશાપુરા શેરી નં. ૧૩, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ

(૮) રૂક્ષમણીબેન રમેશભાઈ ગજેરા (૩૯/પુરૂષ)
(૯) રમેશભાઈ ખીમજીભાઈ ગજેરા (૪૫/સ્ત્રી)
સરનામું : સીલ્વર નેસ્ટ, ભાવનગર રોડ, રાજકોટ
(૧૦) ભાવેશભાઈ ભવાનજીભાઈ ગુજરાતી (૩૪/પુરૂષ)
સરનામું : રાજલક્ષ્મી – ૨૦, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ
(૧૧) કૃષ્ણકાંત શશીકાંતભાઈ (૩૩/પુરૂષ)
સરનામું : મણીનગર – ૨, રામેશ્વરપાર્ક, રાજકોટ
(૧૨) જ્યોતીન્દ્રસિંહ કિશોરસિંહ રાણા (૪૦/પુરૂષ)
સરનામું : રૂક્ષમણી એપાર્ટમેન્ટ, વિકાસગૃહ ઉદ્યોગ, રાજકોટ
(૧૩) કેતન કાંતિ ભાણવડિયા (૪૩/પુરૂષ)
સરનામું : જીવરાજપાર્ક, નાનામૌવા મેઈન રોડ, રાજકોટ
(૧૪) રંજનબેન રમેશભાઈ (૬૫/પુરૂષ)
સરનામું : પંચનાથ, આશુતોષ એપાર્ટમેન્ટ, રાજકોટ


(૧૫) વિનોદ કુળજી વાડોદરિયા (૩૮/પુરૂષ)
સરનામું : રાજલક્ષ્મી, મોરબી રોડ, રાજકોટ
(૧૬) પરેશ ગોરધન બારભાયા (૬૫/પુરૂષ)
સરનામું : વર્ધમાન નગર, રાજકોટ
(૧૭) લક્ષ્મણભાઈ ગોપાલભાઈ રામાણી (૬૦/પુરૂષ)
સરનામું : પારસ સોસા. શેરી નં. ૧, નેહરુનગર ૮૦ ફુટ રોડ, રાજકોટ
(૧૮) શીલાબેન અનંતરાય કાલરીયા (૬૨/સ્ત્રી)
સરનામું : શાલીગ્રામ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૮૦૧, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ
(૧૯) લલીતાબેન કિશોરભાઈ કાલાવડીયા (૬૫/સ્ત્રી)
(૨૦) નાનાલાલ નારણભાઈ કાલાવડીયા (૭૩/પુરૂષ)
(૨૧) તનુજ નાનાલાલ કાલાવડીયા (૪૩/પુરૂષ)
સરનામું : ગાર્ડન સીટી, ટાવર-ઈ, સાધુવાસવાણી રોડ, રાજકોટ
(૨૨) ભાવિક ચંદુભાઈ બુસા (૨૪/પુરૂષ)
સરનામું : ૨-રામેશ્વર પાર્ક, નાણાવટીચોક, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, રાજકોટ

રાજકોટ શહેરના કુલ કેસ : ૩૬૦, સારવાર હેઠળ : ૧૬૬

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો