Placeholder canvas

રાજાવડલા તાલુકા પંચાયતની સીટ કોંગ્રેસે જીતી

રાજાવડલા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર રોશનબેન શેરસિયા 1179 મતે ચૂંટણી જીતી ગયા છે.

કોંગ્રેસ 2857
ભાજપ 1678

આ સમાચારને શેર કરો