Placeholder canvas

વાંકાનેર: રાજાવડલા પાસે રબારી યુવાન ટ્રેનની હડફેટે આવી જતા મોત

વાંકાનેર: રાજાવડલા રોડ પર ટ્રેનના પાટા પર પેડકમાં રહેતો એક યુવાન ટ્રેનની હડફેટ આવી જતા તેનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના પેડક વિસ્તારમાં રહેતો યુવાન હકાભાઇ બુટાભાઈ મકવાણા ઉંમર વર્ષ 45 જેવો રાજાવડલા રોડ પર મોર્ડન સ્કૂલની બાજુમાં રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની હડફેટ આવી જતા તેમનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/HXxRwRhpPxVK3z7VKGWTpv

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો