Placeholder canvas

વાંકાનેરમાં પવન સાથે વરસાદ ચાલુ…

વાંકાનેર: તા. 2

આજે બપોરના સવા બે વાગ્યાની આસપાસ વાંકાનેર શહેર માં વરસાદના આગમન થયું છે સાથે પવનની ગતિ જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારમાંથી મળતી માહિતી મુજબ માહીકા વિસ્તારમાં પણ વરસાદ ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહા વાવાઝોડુ આવી રહ્યું છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ પડવાની આગાહી હવામાનખાતાએ આપી છે. આજે દીવ અમરેલી ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે અને આજે બપોરે મોરબી જિલ્લામાં અને વાંકાનેર તાલુકામાં વરસાદ શરૂ થઈ ગયો છે.

મહિકા વિસ્તારમાં અઢીથી ત્રણ વરસાદ: મળતી માહિતી મુજબ મહીકા વિસ્તારમાં એટલે કે મહીકા ગારીડા સમઢીયાળા મેસરિયા તેમજ મહીકાનિ આસપાસ ગામમાં બપોરના એકથી સવા વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ શરૂ થયો છે અને તે બપોરના પોણા ત્રણ વાગ્યા સુધીમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ પડી ગયા ની માહિતી મળી છે.

જુઓ વિડિયો…

કપ્તાનની youtube ચેનલ લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પ્રેસ કરો…

🙏 વિનંતી🙏 કપ્તાનના વાચક મિત્રોને વિનંતી આપ જ્યાં હો તે વિસ્તારમાં જો વરસાદ હોય તો… વિસ્તારનું નામ અને વરસાદ કેવો અને કેટલો પડે છે તેની માહિતી મોકલવી. જો શક્ય હોય તો મોબાઈલને આડો રાખી ને નાની એવી વીડિયો ક્લિપ કપ્તાન ના whatsapp નંબર 98799 30003 પર મોકલવા વિનંતી….

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો