Placeholder canvas

SBIમાં જાન્યુઆરી 2021 સુધી 8500 કર્મચારીની ભરતીની તૈયારી…

સરકારી નોકરી મેળવવા માટે લોકો કેટલા પ્રયત્નો કરતા હોય છે. તેમ છતાં નોકરી મળવી ખૂબ મુશ્કેલ છે. બધી જ તૈયારી હોય તો સરકારી ભરતી આવતી નથી પરંતુ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કામ કરવા ઇચ્છતાં લોકો માટે એક ઉત્તમ તક છે.

કેવી રીતે કરશો અપ્લાય
19 નવેમ્બરના રોજ SBIએ વેકેન્સી જાહેર કરી છે જેમાં www.sbi.co.in પર જઇને અપ્લાય કરી શકે છે.

લાયકાત
એસબીઆઇએ 8500 વેકેન્સી બહાર પાડી છે અને અપ્લાય કરવા માટે તમારી ઉંમર 20 થી 28ની વચ્ચે હોવી જરૂરી છે. કોઇ પણ યુનિર્વસિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે.

ઇન્ટરવ્યૂ
એપ્લાય કર્યા બાદ જો તમે સિલેક્ટ થાઓ છો તો બે સ્ટેજના ઇન્ટરવ્યૂમાંથી પસાર થવું પડશે. પહેલા ઓનલાઇન રિટન ટેસ્ટ લેવાશે અને બીજો લોકલ લેન્વેજ ટેસ્ટ. વધુ માહિતી માટે તમે SBIની ઓફિશીયલ વૅબસાઇટ પર પણ વિઝીટ કરી શકો.

કઇ તારીખ સુધી કરી શકશો એપ્લાય
જો તમે SBIમાં કામ કરવા ઇચ્છો છો તો 20 નવેમ્બર 2020થી 10 ડિસેમ્બર 2020 સુધી તમે એપ્લાય કરી શકશો. જાન્યુઆરી 2021 સુધીમાં એક્ઝામ પણ લેવાઇ જવાની શક્યતાઓ છે.

અનુસુચિત જાતિ/જનજાતિ માટે સીટ ખાલી
SC-1388
ST-725
OBC-1948
EWS-844
UR-3595

કેવી રીતે ભરશો ફોર્મ
એસબીઆઇની વેબસાઇટ પર જાઓ
રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરો
SBI એપ્રેન્ટિસ અપ્લાય કરો
માંગેલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો
એપ્લિકેશન ફી પે કરો
પ્રિવ્યુ કરીને ફોર્મને સબમિટ કરી દો

સિલેબસ શું હશે?

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો