આજે બોસ ઇલેક્ટ્રિક અને મંડપ ડેકોરેશનવાળા અવેશ બાદીનો જન્મ દિવસ

આજે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના બોસ ઇલેક્ટ્રોનિક અને મંડપ ડેકોરેશન ના ઓનર અવેશ બાદી નો જન્મદિવસ છે.

અવેશ બાદી ઇલેક્ટ્રોનિક અને મંડપ ડેકોરેશન ના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ આ વ્યવસાયમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે. તેમનું મોટું મિત્ર વર્તુળ છે. તેમને આજે તેમના મોબાઈલ નંબર ++91 95860 66624 ઉપર તેમના સગા, સ્નેહી, મિત્રો, શુભેચ્છકો જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

આવેશ બાદીને કપ્તાન ગૃપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 180
  •  
  •  
  •  
  •  
  •  
    180
    Shares