Placeholder canvas

વાંકાનેરમાં એકમાત્ર ઓરેવા ઇ-બાઇક પર મળે છે 12હજારની સબસીડી

(Promotional Artical)
વાંકાનેર: હાલના સમયમાં પેટ્રોલનો ભાવ દિવસેને દિવસે ઊંચી સપાટી વટાવતો જાય છે. છેલ્લા એક વર્ષમાં પેટ્રોલનો ભાવમાં સતત વધારો થતો રહ્યો છે. સરકાર જનતાની કમર ઉપર છાશવારે ભાવ વધારાનો બોજ જીકી રહી છે. ત્યારે આ પેટ્રોલના કમરતોડ ભાવ વધારાથી બચવા માટે લોકો હવે ઇ-બાઈક તરફ વળી રહયા છે.

સબસિડી કેટલી મળે ?
વાંકાનેરમાં હાલમાં કેટલીક કંપનીમાં ઇ-બાઇક વેચાય રહયા છે. તેમાંથી એકમાત્ર ઓરેવા કંપનીના ઇ-બાઇક પર જ 12હજારની સબસીડી મળે છે. જેથી વાંકાનેરના ઇ-બાઇકના ચાહકો અને ઇ-બાઇક લેવા ઇચ્છુક લોકોએ સરકાર તરફથી મળતી સબસીડી રૂ.12હજારનો લાભ લેવા ઓરેવા ઇ-બાઇક ખરીદવા માટે સત્કાર ઓટો મોબાઈલ્સની અવશ્ય મુલાકાત લેવી

ઇ-બાઇકના લાભા લાભ
પેટ્રોલના ભાવ વધારાથી બચવા અને કાયમી છુટકારો મેળવવા ઇ-બાઇક વસાવો… આ ઇ-બાઇક વસાવવાથી આપને કાયમી પેટ્રોલના મારથી બચાવે છે અને ટ્રાફિકના મેમાઓથી પણ છુટકારો મળે છે. સાથો સાથ બાઇક ચલાવવામાં હેલ્મેટ, લાયસન્સ, આરટીઓ રજીસ્ટેશન, નંબર પ્લેટ, વીમો, pucની પણ જરૂર રહેતી નથી. આ ઉપરાંત આ ઈ-બાઈકની ઘણી બધી ખાસિયતો છે. સાથો સાથ આ ઇ-બાઇકથી પર્યાવરણનું પણ રક્ષણ થાય છે. અને ઇ-બાઈકની ખાસિયતો જાણવા અને ખાસ વર્તમાન સરકારની સબસીડીની ઓફરની માહિતી મેળવવા મોરબીની ખ્યાતનામ કંપની ઓરેવાના ઇ-બાઈકના વાંકાનેરના એકમાત્ર ઓર્થોરાઈઝ ડીલર સત્કાર ઓટો મોબાઈલ્સની અવશ્ય મુલાકાત લેશો.

સત્કાર ઓટો મોબાઇલ્સ
સાઈનાથ એપાર્ટમેન્ટ, શોપ નં. 21, મિશરી હોટલની બાજુમાં, નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર. સંપર્ક:-92656 88243

આ સમાચારને શેર કરો