Placeholder canvas

વાંકાનેર: આજે વાંકાનેર શહેરમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

વાંકાનેર આજે વાંકાનેર શહેરમાં એક 59 વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત થયા છે.

મળેલી માહિતી મુજબ ઘાંચી પીંજારા મસ્જિદ વાળી શેરીમાં રહેતા એક 59 વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત થયા છે. તેઓનું રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સેમ્પલ લેવાયું હતું અને પ્રાઇવેટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું તેમનો રિપોર્ટ આજે કોરોના પોઝિટિવ આવેલ છે.

આ સાથે વાંકાનેરમાં કુલ કોરોના પોઝિટિવ ની સંખ્યા 52 થઈ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો