રાજકોટમાં આજે નવા બે કેસ પોઝિટિવ : બન્ને મહિલા જંગલેશ્વરની

રાજકોટ : રાજ્યમાં આજે ૫૫ નવા કેસ આવ્યા જેમાંથી અમદાવાદ માં જ ૫૦ કેસ સામે આવ્યા. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ કહ્યું કે હવે સેમ્પલ વધુ લેવાશે.

ત્યારે આજે રાજકોટ ૬૮ સેમ્પલ લેવા માં આવ્યા હતા. જેમાં થી ૬૫ નેગેટિવ આવ્યા અને બે પોઝિટિવ આવ્યા છે. એક મહિલા ૬૫ વર્ષીય છે અને એક ૩૫ વર્ષીય છે. બન્ને જંગલેશ્વર વિસ્તારમાં રહે છે. જંગલેશ્વર રાજકોટનું હોટસ્પોટ છે અને ક્લસ્ટર કવોરંટાઈન કરાયું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 67
  •  
  •  
  •  
  •  
  •  
    67
    Shares