Placeholder canvas

માળિયા-હળવદ હાઈવે પર ટ્રકએ માલાધારી અને બકરાના હડફેટે લીધા,

માણબા અને વાધરવા વચ્ચે ટ્રક ચાલકે માલાધારી અને તેના બકરાઓને હડફેટે લેતા બકારાઓનું મોત નીપજ્યું હતા જ્યારે માલાધારી ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો.

બનાવની મળતી વિગત માળિયાના માણબા અને વાધરવા વચ્ચે આજે સવારના સમયે એક ટ્રક ચાલકે કોઈ કારણોસર ચાલીને જતા માલાધારી અને તેના 12 બકરાઓને હડફેટે લેતા 12 બકરાઓને મોત નીપજયા હતા જ્યારે માલધારી ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વધુમાં સુત્રોમાંથી મળતી વિગત મુજબ આગળ જતાં ટ્રક પણ પલટી મારી ગયો હતો જોકે આ અંગે હજુ કોઈ સતાવર નોંધ થઈ નથી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો