Placeholder canvas

વાંકાનેર: ૧લી મે સુધી હોલમઢ ગામમાં સંપૂર્ણ લોકડાઉન

વાંકાનેર: હોલમઢ ગામમાં આગામી ૧લી મે સુધી લોકડાઉન રહેશે ગામના સરપંચે ગામના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનો સાથે મિટિંગ કરીને ચર્ચા વિચારણાના અંતે વર્તમાન પ્રવર્તી રહેલી કોરોના મહામારીમાં ગામને સંક્રમણથી બચવા માટે પહેલી મે સુધી નું લોકડાઉન જાહેર કર્યું છે.

આ ઉપરાંત ગામમાં દુકાનદારોએ ઠંડા પીણા વેચવા પર સરપંચે પ્રતિબંધ મૂક્યો છે, જેમનું દરેક દુકાનદાર એ ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે. ગામના સરપંચે એક અખબારી યાદીમાં જણાવેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો