Placeholder canvas

વાંકાનેરમાં શિબ્લી ગોલ્ડ ફોરમિંગ જ્વેલરીનો શુભારંભ

શિબ્લી ગોલ્ડ ફોરમિંગ જ્વેલરીમાંથી 1ગ્રામ,2ગ્રામ સોનાના દાગીના મળશે.

(પ્રોમોશનલ આર્ટિકલ)
વાંકાનેર: સમય બદલાતા વાર નથી લાગતી, સમય સાથે ચાલવા માટે સમય સાથે કદમ મિલાવવા જોઈએ પરંતુ આ મોંઘવારીના સમયમાં આવું બધું શક્ય થઈ શકે નહીં ત્યારે સમય સાથે રહીને વાંકાનેરની મહિલાઓ આધુનિક ફેશન અપનાવી શકે એ માટે શિબ્લી ગોલ્ડ ફોરમિંગ જ્વેલરીએ શરૂ કર્યું છે, 1ગ્રામ 2ગ્રામ સોનાના દાગીના….

વાંકાનેરનો પ્રથમ ગોલ્ડ ફોરમિંગ જ્વેલરીનો શોરૂમ
વાંકાનેરમાં અત્યાર સુધીમાં ગોલ્ડ ફોર્મિંગ જ્વેલરીનો ખાસ સ્પેશ્યલ શોરૂમ ન હતો. જ્યારે મોટાભાગનાં જવેલર્સ ગોલ્ડના દાગીના સાથી ગોલ્ડ ફોરમિંગ જવેલરી સાથે રાખતા હતા ત્યારે શિબ્લી ગોલ્ડ ફોરમીંગ જ્વેલરીએ વાંકાનેરમાં ગોલ્ડ ફોરમીંગ જ્વેલરીનો પ્રથમ શોરૂમ શરૂ કર્યો છે.

ગોલ્ડ ફોરમિંગ જ્વેલરી શુ છે?
સોનાનો ભાવ આસમાનને છુંઇ રહ્યો છે ત્યારે 1ગ્રામ 2ગ્રામ સોનાના દાગીના સોનાના દાગીના જેવા જ લાગે અને ખૂબ નાના બજેટમાં તૈયાર થઈ જાય સાથો સાથ એક વર્ષની ગેરેન્ટી અને જ્યારે પણ બદલો ત્યારે ૩૦ ટકા રકમ પાછી પણ મળે. 1ગ્રામ 2ગ્રામ સોનાના દાગીના એક કરતાં વધુ સેટ રાખી શકાય અને ફેશન બદલાય ત્યારે બદલી પણ શકાય સાથો સાથ બહાર ફરવા ગયા હોય ત્યારે જોખમ પણ ન રહે આમ અત્યારે સમય ગોલ્ડના દાગીનાનો નહીં પણ 1ગ્રામ 2ગ્રામ સોનાનો દાગીનાનો છે….

ગોલ્ડ ફોરમિંગ જ્વેલરી કયા કયા દાગીના મળે?
ગોલ્ડ ફોરમિંગ જ્વેલરીમા પણ સોનાના જે દાગીના મળે એ તમામ દાગીના 1ગ્રામ 2ગ્રામ દાગીના મળે છે. જેવા કે સેટ, બૂટી કાનસર, એરિંગ, રજવાડી સેટ, બેંગલ્સ, કલકતી બેંગલ્સ, ફેન્સી માળા, ફેન્સી કડલી, પેન્ડલ સેટ, વીંટી, બુટી, મંગલસૂત્ર, બલોયા, ડાયમન્ડ જવેલરી, ગિફ્ટની તમામ અવનવી ડિઝાઇન મળશે….

20 દિવસ માટે ખાસ ઓફર:-
શિબ્લી ગોલ્ડ ફોરમિંગ જવેલરીએ કોરોના મહામારી ના કારણે ઉદ્ઘાટન સમારંભ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં રાખ્યો હતો જેથી આ ઉદ્ઘાટન સમારંભનો પોતાના માનવતા ગ્રાહકોને વિશેષ લાભ આપવા માટે તારીખ 1/9/2021 થી તારીખ 20/9/2021 સુધી વધારાનું 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

શિબ્લી ગોલ્ડ ફોરમિંગ જ્વેલરી ક્યાં આવ્યું ?
શિબ્લી ગોલ્ડ ફોરમિંગ જ્વેલરી એ લીમડાચોકમાં આવેલ શિબ્લી જ્વેલર્સની જ નવી પેઢી છે. શિબ્લી ગોલ્ડ ફોરમિંગ જ્વેલરી એ શિબ્લી જવેલર્સ ઉપર આવેલ છે અને ત્યાં જવા માટે શિબ્લી જ્વેલર્સ અંદરથી જઈ શકાશે.

શિબ્લી ગોલ્ડ ફોરમિંગ જ્વેલરી
લિંમડાચોક, શિબ્લી જવેલર્સ ઉપર, જીનપરા મેઇનરોડ, વાંકાનેર.
ઝૈનુલ શેરસિયા99792 20713, 97731 84020
ઇલ્મુદીન બાદી – 94294 85118, 79840 27293

આ સમાચારને શેર કરો