વાંકાનેર:સહયોગ બેંકના ચેરમેન ડૉ.હુસેનભાઈની અમ્માજાનની કાલે જ્યારત

વાંકાનેર: સહયોગ ક્રેડિટ કો.ઓ.સોસાયટી,વાંકાનેરના ચેરમેન ડૉ. હુસેનભાઈ શેરસિયાની એક યાદી જણાવેછે તેમની અમ્માજાન તા.5/4/21ના રોજ ઈન્તેકાલ થયેલ છે, મર્હુમની જ્યારત તારીખ 7-4- 2021 ને બુધવારના રોજ ગુલશન પાર્ક ચંદ્રપુર વાંકાનેર ખાતે સવારે 8 વાગ્યે રાખેલ છે,

હાલમાં કોરોના મહામારી ના માહોલને ધ્યાનમાં રાખી માત્ર થોડા સમય માટે કલામે પાકની તિલાવત, અને ફાતિહાખાની બાદ કાર્યક્રમ પૂર્ણ કરી દેવાશે. જ્યારતમાં આવનાર તમામ ભાઈઓ/બહેનોએ કોવીડની ગાઈડલાઈન ફોલો કરવી અને માસ્ક પહેરીને જ અવવું… ભાઈઓ માટે ગુલશનપાર્ક સોસાયટીની મસ્જીદે અને બહેનો માટે તેમના નિવાસ્થાને ગુલશન પાર્ક સોસાયટીમાં વ્યવસ્થા રાખેલ છે..

આ સમાચારને શેર કરો
  • 41
  •  
  •  
  •  
  •  
  •  
    41
    Shares