Placeholder canvas

ગુજરાતમાં અનરાધાર વરસાદ: આજે ઓરેન્જ અલર્ટ અને હજુ ચાર દિવસની આગાહી

ગુજરાત જળબંબોળ થયું છે અને આજે ગુજરાતમાં ઓરેન્જ અલર્ટની આગાહી છે.

રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસીદની આગાહી કરાઇ છે. દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે.

કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠામાં વરસાદ આવશે. અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે…ભરૂચ અને સુરતમાં અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડશે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 90 ટકા વરસાદ  વરસ્યો છે. તો આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JFLfJIohOrGK3nenYQzLTN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો