Placeholder canvas

વાંકાનેર તાલુકા પંચાયતની હશનપર સીટ ભાજપે જીતી

વાંકાનેર તાલુકા પંચાયત હાશનપર સીટના ભાજપના ઉમેદવાર જેરામભાઈ દેવાભાઈ નંદેસરીયા તેમના પ્રતિસ્પર્ધી સામે 182 મતે જીતી ગયા છે.

ભાજપ 1652
કોંગ્રેસ 1470

તાલુકા પંચાયતની કુલ જાહેર થયેલ સીટ 17
ભાજપ 10
કોંગ્રેસ 7

આ સમાચારને શેર કરો