Placeholder canvas

આજે ખીજડીયાના સિફાન માથકીયાનો જન્મદિવસ…

આજે વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના શિફાન માથકીયાનો જન્મદિવસ છે.

સિફાન એ ખીજડીયા ગામના ઝૈયનુલ આબેદીન માથકિયા અને હનીફા ઝૈયનુલ આબેદીન માથકિયાનો પુત્ર છે તે આજે એક વર્ષ પુરુ કરીને બીજા વર્ષમાં પ્રવેશે છે.

આજે તેમના મમ્મી-પપ્પા, દાદા-દાદી કુટુંબમાં અખ્તરભાઇ અને મેમુનાબેન તેમજ સમગ્ર કુટુંબીજનો અને મોસાળમાંથી નાના-નાની, મામા-મામી અને સમગ્ર પરિવારે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી…

કપ્તાન પરિવાર તરફથી સિફાનને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો