Placeholder canvas

વાંકાનેર: આજે પરફેક્ટ એગ્રી મોલના પાર્ટનર ઈકબાલ બાદીનો જન્મદિવસ

વાંકાનેર: આજે પરફેક્ટ એગ્રી મોલના પાર્ટનર ઈકબાલ બાદીનો જન્મ દિવસ છે. ઇકબાલ બાદી વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામના રહેવાસી છે. વાંકાનેરમાં ધાણાપીઠ ચોક પાસે લક્ષ્મીપરા મેઈનરોડ ઉપર આવેલ પરફેક્ટ એગ્રી મોલના પાર્ટનર છે.

ઇકબાલ બાદી પોતે ખેતી સલંગન વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ એગ્રીકલ્ચર અભ્યાસ એમ.આર.એસ ની ડિગ્રી ધરાવે છે. તેમના પાર્ટનર એટલે કે આરીફ માણસિયા તેઓ પણ એગ્રીકલ્ચર બીઆરએસની ડિગ્રી ધરાવે છે. તેવો ખેતીમાં શાકભાજી અને બાગાયતી પાક અને ડ્રીપ ઈરીગેશનનો બહોળો અનુભવ અને જ્ઞાન ધરાવે છે. તેઓ પાસે પરફેક્ટ એગ્રી મોલમાં નેટાફિમ ડ્રીપ ઈરીગેશન કંપનીની ડીલરશીપ ધરાવે છે. તેમજ ડ્રીપ ઈરીગેશન ને લગતા સ્પેરપાર્ટ નું વેચાણ પણ કરે છે.

ઈકબાલ બાદી પોતાના વ્યવસાયિક ક્ષેત્રમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે તેમજ તેમનું મોટું મિત્ર વર્તુળ છે. આજે તેમને તેમના સગા સ્નેહીઓ મિત્રો પરિવારના સભ્યો તેમના મોબાઈલ નંબર 99981 99912 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ઈકબાલ બાંદીને કપ્તાન ગ્રુપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ….. Happy birthday

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JFLfJIohOrGK3nenYQzLTN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો