Placeholder canvas

વાંકાનેર: બાઉન્ડ્રી પાસેથી CNG રીક્ષામાં વિદેશી દારૂ હેરાફેરી કરતા એક ઝડપાયો

By શાહરુખ ચૌહાણ
વાંકાનેર તાલુકા પોલીસ બાઉન્ડ્રી પાસે ચેકિંગ દરમિયાન ખાનગી બાતમી આધારે સીએનજી રીક્ષા રોકતા તેમાંથી વિદેશી દારૂ બોટલ નંગ 72 કિંમત રૂ27000 અને રિક્ષા કિંમત રૂ40.000સહિત કુલ મુદ્દામાલ 67000 સાથે આરોપી ઝડપાયો

આ રિક્ષા ચાલક અફઝલભાઈ ઈકબાલભાઈ પીપરવાડીયા (ઉ.વ. 23, રહે. સદર બજાર, રાજકોટ)ને ઝડપીને તાલુકા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો