Placeholder canvas

વંથલી: pgvcl ના કર્મચારી અને ખેડુત વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ

રિપોર્ટ :- મયુરી મકવાણા જૂનાગઢ

વંથલીની પીજીવીસીએલ ઓફિસ ના કર્મચારી અને ખેડૂત વચ્ચે આજે મારામારી થઈ હતી, બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સામસામે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વંથલી ના pgvcl ની ઓફિસમાં એક ખેડૂતે સાલશે ભાઈ ભોજા ભાઈ બોરીચા નામના વ્યક્તિએ એમની વાડીમાં તેમણે વીજફોલ્ડ લખાવ્યો હતો જેથી pgvcl ના કર્મચારીઓ એ બરાબર ધ્યાન ન આપ્યું અને ઘટના સ્થળ પર કોઈ આવ્યા ન હતા. તેમજ આજ સવારે પાછો ફોન કર્યો હતો તો તેઓએ એવું કહ્યું કે તમે બગડા ભાઈનો સંપર્ક કરો તમે ઓફિસના નંબર પર ફોન કરો તેવું કહેતા બન્ને વચ્ચે બોલા ચાલી થતા ખેડૂત સાલશેભાઈ ત્યાં ગયા અને બન્ને વચ્ચે માથાકૂટ થતા બન્ને ને વંથલીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા.

બાદ બન્ને એ સામ સામે પોલીસ ફરિયાદ કરી છે. આ ઘટના ની વધુ તપાસ વંથલી પોલીસે હાથ ધરી છે.

કપ્તાન youtube ચેનલ લાઈક કરો, સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પ્રેસ કરો….

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો