Placeholder canvas

વાંકાનેર: ઇંગલિશ કુતરો મળી આવેલ છે, ક્યાં?જણવા વાંચો…

વાંકાનેર: એક અંગ્રેજી કૂતરો મળી આવ્યો છે તેમને સાચવીને રાખવામાં આવેલ છે. તેમને ખાવાનું આપવા છતાં તે કંઈ ખાઈ રહ્યો નથી જે લોકોનો આ કુતરો હોય તેઓએ નીચે આપેલી જગ્યાએ સંપર્ક કરીને લઈ જવો…

આ કુતરાની વિગત એવી છે કે વાંકાનેરના લક્ષ્મીપરા મેઈનરોડ પર મેરુમિંયા બાવાની દરગાહની સામે આવેલી મોમીન સોસાયટીમાં એક અંગ્રેજી કૂતરો આવી ચડયો હતો તેમને લોકલ કુતરા ચુથી ન નાખે તે માટે પરાસરા અનવર હાજી સાહેબે તેમના ઘર પાસે રાખેલ છે. જે કોઈનો હોય તેઓએ વિગત અને કુતરો પોતાનો હોવાનો આધાર આપીને અનવર હાજીસાહેબના ઘરે સંપર્ક કરી અને લઈ જવો…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D8si7rQZb9c7DlZFdyRiAm

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો